આ ગુજ્જુ છોકરાને ફેસબુકે કરી હતી લાખોની ઓફર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હમણાં થોડા સમય અગાઉ તમે એક સમાચાર બહુ ધ્યાનથી સાંભળ્યા હશે કે ગુજરાતના એક ગામડાંનાં છોકરાને બહુ જણીતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે વરસે રૂપિયા 54 લાખની નોકરીની ઓફર કરી છે. નામ છે એનું સૈફ હસન અને તે છે પાલનપુર્ નજીકના કાણોદર ગામનો વતની. આજે પણ તે પોતાના વતનથી જોડાયેલો છે. મુંબઇની આઇ.આઇ.ટી.માં રહી ભણતા સૈફના પિતા જીવન વિમામાં નોકરી કરે છે.

દિવ્ય ભાસ્કર ડોટ કોમ આપની સમક્ષ ફેસબુકનો ફેસ બનનાર યુવાનની ઘણી બધી અજાણી વાતો મુકે છે.

કરતા જાઓ ક્લિક