વર્લ્ડની ટોપ 10 બ્રાન્ડ્સ જે દુનિયા પર કરે છે રાજ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઇપણ ક્ષેત્રે સૌથી વધુ આગળ કોણ અને શું છે તે જાણવાની દિલચસ્પી બધાને હોય છે. આજે તમને જણાવી રહ્યાં છીએ દુનિયાની તે બ્રાન્ડ્સ વિશે જે ટોપ ટેન લિસ્ટમાં સામેલ છે અને વિશ્વભરના લોકો તેને પસંદ કરે છે.Louis Vuitton-લુઇસ વિંટો એક ફ્રેન્ચ ફેશન હાઉસ છે, જે 1854માં સ્થાપવામાં આવ્યું હતું. આ બ્રાન્ડ રેડીમેડ વસ્ત્રો, જૂતાં, ઘડિયાળ, જ્વેલરી, એસેસરીઝ અને સનગ્લાસ પણ બનાવે છે. આ બ્રાન્ડની ખાસિયત એ છે કે તે સાત વર્ષ (2006-2012) સુધી દુનિયાની મોસ્ટ વેલ્યુએબલ બ્રાન્ડ રહી.તસવીરોમાં જુઓ વિવિધ બ્રાન્ડ્સ વિશે વધુ માહિતી
Related Articles:

બ્રાન્ડ વલ્ડૅંમાં ટોપ 8 ગણાય છે આ બ્રાન્ડ ઍમ્બૅસેડર