યે ગલિયાં, યહાં આના ના દુબારા : માત્ર મિનિટોમાં સાફ થઇ જશે કરોડો રૂપિયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો આપને દુનિયાના જુદા જુદા સ્થળોએ ફરવાનો શોખ છે તો આપ ચોક્કસ શોપિંગ કરવા અહીં જઇ શકો છો. શોપિંગના તમારા શોખને પુરા કરતાં પહેલાં દુનિયાના સૌથી સારા બજારો અને ગલીઓ વિશે જાણકારી મેળવવી જરૂરી બની જાય છે. આ બજારો એવા હોય છે જ્યાં દરેક વસ્તુની કિંમત તમારા અંદાજ કરતાં હંમેશાં મોંઘી જ હોય છે. આ શેરીઓમાં આમ આદમીની તાકાત નથી કે ત્યાં જઇ શકે. આ ગલીઓમાં અરબપતિઓ જઇ શોપિગની મજા માણે છે. માત્ર મિનિટોમાં જ કરોડો રૂપિયા ખર્ચ કરી નાખે છે.

આંટો મારવા પણ અહીં જશો તો તમારા ખિસ્સાં સાવ ખાલી થઇ જશે. આ શેરીઓમાં દુકાનના ભાડા પણ લાખો અને કરોડોમાં હોય છે.

આજે તમને સફર કરાવીશું દુનિયાની સૌથી મોંઘી ગલીઓની. ક્લિક કરતા રહો આગળની સ્લાઇડ