1 અરબ 99 કરોડ 62 લાખ 95 હજાર રૂપિયા: આ છે માત્ર એક કેબિનેટની કિંમત।

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયામાં હાઇ લાઇફ જીવન જીવતા દોલતમંદ લોકો એક્થી એક જોરદાર લકઝરી વસ્તુઓ રાખતા હોય છે. ઘર, કાર કે બાઇક, તેમની પાસે બધું જ અતિમોંઘું હોય છે. તેમના ઘરોમાં ફર્નિચર પણ એટલું બધું મોંઘું હોય છે કે એ ફર્નિચરમાંથી જ આખેઆખા એપાર્ટમેંટ ઉભા થઇ જાય. તેમના ઘરમાં રોજબરોના વપરાશની વસ્તુઓ પણ ખાસ હોય છે. ફર્નિચરની કે-એક આઇટમ કરોડો-અરબો રૂપિયાની હોય છે. દુનિયાના સૌથી ધનિક ગણાતા કાર્લોસ, સ્લિમ, બિલ ગેટ્સથી લઇને ભારતના મુકેશ અંબાણી, રતન ટાટા પણ આ ફર્નિચરને ખરીદવા એક વખત વિચાર કરે. અમુક ફર્નિચર એવા દુર્લભ હોય છે કે તેને મેળવવા પણ ઘણા અઘરા હોય છે.

આજે અમે તમને જણાવીશું એવા કેટલાક ફર્નિચર વિશે જે દુનિયાના સૌથી મોંઘા ફર્નિચર ગણાય છે.

આ ફર્નિચરની કિંમતો જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ