આવતા ઉનાળું વેકેશનમાં આ હોટેલ્સમાં રોકાશો તો પાછા કેવી રીતે આવશો?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉનાળું વેકેશનને હવે ઝાઝી વાર નથી. અત્યારથી જ વેકેશન પ્લાનિંગ ઘણા બધાએ કરી નાખ્યું હશે. હોટેલ, ટ્રેન, ફ્લાઇટ્સની ટિકિટ્સ પણ બુક કરાવી લીધી હશે. લકઝરી લાઇફસ્ટાઇલ હવે સાવ સામાન્ય થઇ ગઇ છે. એવું નથી કે શ્રીમંતો જ શાનદાર રીતે બધું માણી શકે. હવે તો ફરવા કે જલ્સા કરવા માટે પણ બેંકો લોન આપે છે. એક કારણ છે કે હવે લકઝરી ટ્રાવેલિંગનું માર્કેટ બહું જામતું જાય છે. ફાઇવ સ્ટાર હોટેલ પણ લોકોને હવે ના ગમે એવી સુવિધાઓ લઇને સેવન સ્ટાર હોટેલ્સ આવી ગઇ છે.

આ હોટેલ્સમાં વેકેશન કરોડપતિઓ જ માણી શકે છે. અહીં આવીને જાણે સ્વર્ગમાં આવી ગયા હોઇએ એવો અહેસાસ થાય છે. જીવનભરની કમાણી પણ ઓછી પડી જાય છે આ હોટેલ્સમાં રોકાવાથી.

આવી હોટેલ્સ દાવા કરતી હોય છે કે તે જ સૌથી વધુ સારી સગવડો આપે છે. આવી સ્થિતિમાં જાણાવા જેવી છે દુનિયાની સેવન સ્ટાર હોટેલ્સની દુનિયાને. કોણ-કોણ છે 7 સ્ટાર યાદીમાં અને કેવી છે સગવ્ડો? જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ