દુનિયાના કોઈ પણ રિસોર્ટેને આંટી મારી દેશે આ રિસોર્ટ, તસવીરો!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ સોલર ફ્લોટિંગ રિસોર્ટની તસવીરો તમને પણ અહીંયા ખેંચી લાવશેઈટાલિયન ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર મિશેલ પુઝોલેન્ટોએ અનોખો ફ્લોટિંગ લક્ઝુરિયસ હોટલનો કોન્સેપ્ટ આપ્યો છે. આ આખા રિસોર્ટમાં સોલર સેલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ રિસોર્ટની છતમાં ફોટોવોલ્ટેઇક પાતળી ફિલ્મ સ્ક્રીન લગાવવામાં આવેલી છે. આ સોલર પેનલમાંથી આખો દિવસ રિસોર્ટમાં સૂર્યપ્રકાશ આવ્યા કરે છે. આના કારણે પૂરતી ઈલેક્ટ્રિસીટી પણ જનરેટ થઈ શકે છે, જે રાતે ઉપયોગમાં આવે છે. જોવા જેવો છે આ હટકે ગ્રીન રિસોર્ટ....