આવી ગઇ કલ્પનાની કાર: આ કારમાંથી નથી છત કે દરવાજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કદાચ તમે ક્યારેય નહીં વિચાર્યું હોય કે કોઈ કાર છત અને દરવાજા વિનાની પણ હોઇ શકે, પરંતુ આજે તમને એવી જ કાર વિશે માહિતગાર કરવા જઇ રહ્યાં છીએ.ભલે આ કારમાં છત અને દરવાજા નથી, પરંતુ તે દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ છે. વર્ષ 2002માં બનેલી આ કારને સ્માર્ટ કંપની દ્વારા બનાવવામાં આવી હતી તથા તેનું નામ ક્રૉસબ્લેડ છે.જુઓ તસવીરો અને જાણો આ કારની વિશેષતાઓ


Related Articles:

કાર ખરીદતા પહેલા તસવીરોમાં કરો ટાટાની આ કારની ટેસ્ટ ડ્રાઇવ