PHOTOS:.આહ અને વાહ કરાવી દે એવાં હનીમુન ડેસ્ટીનેશન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હનીમુન યાદગાર બની જાય એ કોને ના ગમે લગ્ન કરતાં પણ આજકાલ હનીમુન માટે વધુ આયોજન થતું હોય છે. હનીમુનનું સ્થળ પસંદ કરવું એ પણ એક ચેલેંજ હોય છે. જો આ સ્થળની યોગ્ય પસંદગી ના થઇ હોય તો હનીમુન એક ઘટના જ બની જાય છે.

આજકાલ વિદેશમાં પણ હનીમુન માટે જવાનો ક્રેઝ જામ્યો છે. ઘણાને મજા આવે છે તો ઘણા પૈસાનું પાણી થઇ ગઇ હોવાના રોંદણાં રડે છે. જો તમારુ કે તમારા કોઇ પરિચિતનો વિદેશ હનીમુન માટે જવાનો પ્લાન હોય તો તમારા માટેઆ સમાચાર બહુ મહત્વના છે.

અહીં પ્રસ્તુત છે આહ અને વાહ કરાવી દે એવા હનીમુન માટેના સ્થળો. ક્યાં છે અને કેવા છે તે જાણવા સ્લાઇડ્સ ક્લિક કરતા રહો.