WELCOME TO POSSIBLE: આવી રીતે કરાય અશક્યને શક્ય, MINDTREE

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તેઓ કોઇપણ બાબતને એ રીતે જ આવકારે છે કે અહીં બધું જ શક્ય છે. WELCOME TO POSSIBLE. આ જ તેમની સફળતા પાછળનું રહસ્ય હશે. હમણાં જ દુનિયાના સૌથી બેસ્ટ CEOની યાદી બહાર પાડવામાં આવી છે. ફેસબુકના માર્ક સૌથી ટોચ ઉપર છે. આ યાદીમાં 28મા સ્થાને છે એક ભારતીય CEO. જે અશક્યને પણ શક્ય કરે છે.

કોણ છે એ CEO? કેવી રીતે તેમણે વગાડ્યો દુનિયામાં ડંકો? જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ