લીક થઇ Maserati GranCabrio MC કારની તસવીરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Maserati GranCabrio MC કારના પ્રથમ ઓફિસિયલ ફોટો આખરે બહાર આવી ગયા છે. આ ફોટો પરથી જાણવા મળે છે કે આ નવી કાર ફોર સિટર છે. Maserati GranCabrio MCની આ કાર પેરિસ મોટર શૉ 2012માં જોવા મળશે.GranCabrio MC કાર સ્ટાન્ડર્ડ કારથી વધુ એડવાન્સ અને પાવરફૂલ હશે કારણ કે, આ કાર Trofeo GranTurismo MC અને રેસ વિનિંગ GT4 Motorsports મોડલ્સ પરથી પ્રેરણા લઇને બનાવવામાં આવી છે. આ સિવાય Maserati કારના એન્જીન, સસ્પેન્શન અને બ્રેક્સમાં ટેકનિકલ ફિચર અપગ્રેડ કરવામાં આવ્યાં છે.