એક લકઝરી કાર આવી જાય એટલો ખર્ચ થાય છે તેને લાવવામાં જ।

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમને ક્યારેય વિચાર આવ્યો છે કે દુનિયાની સૌથી જાણીતી અને મોંઘી કાર્સ બનાવતી કંપનીઓ તો અત્યાર સુધી મોટેભાગે વિદેશોમાં જ હતી તો એ કાર્સ આપણા દેશમાં આવતી હતી કેવી રીતે? આકાશમાં ઉડીને કે પાણીમાં તરીને? લકઝરી કાર્સના ભાવોમાં અગાઉ કરતાં થયેલા ઘટાડા અને આ બાબતને ખાસ અને નજીક્નો સંબંધ છે.

અમદાવાદની જ વાત કરીએ તો, આજે શહેરના રસ્તાઓ ઉપર દર ત્રીજી કાર લકઝરી હોય છે. શાનદાર મોડેલ્સ તમારી બાઇકની બાજૂમાં થઇને જાય છે જે અગાઉ તમે માત્ર ફિલ્મોમાં કે સમાચારોમાં જ જોવા મળતી હતી.

શું છે કારણ અને આજે પણ અમુક કાર્સ તો આવે જ છે ઉડીને કે તરીને? શું ફરક પડે છે તેનાથી? એ બધી બાબતો જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ