તરંગો પેદા કરવા આવી રહી છે 16 કરોડની આ સુપર કાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

Luxury કાર બનાવતી કંપની Bugatti તૈયાર છે નવા તરંગો પેદા કરવા માટે.તેની લિમિટેડ એડીશન કાર n Bugatti Veyron 16.4 Grand Sport Vitesseને કતાર મોટર શૉમાં રજૂ કરવામાં આવી હતી. આ સુપર કારની ટોપ સ્પીડ 410 કિલોમીટર પ્રતિ કલાક છે. આ કારને અત્યાર સુધીની સૌથી ઝડપી કાર્સમાંથી એક માનવામાં આવે છે. Bugattiનો ઇતિહાસ તેની ગવાહી પુરે છે કે લક્ઝરી કાર બનાવવામાં તેમને પહોંચવુ મુશ્કેલ છે. આ કારનું પહેલું મોડેલ વેચાઇ ગયું છે અને તેની કિંમત રૂપિયા 16 કરોડ છે.