એપેરલ માર્કેટમાં અવ્વલ : નસીબ આડેનું પાંદડું ખસ્યું અને 100 કરોડની બ્રાન્ડ જન્મી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુરુષાર્થ સાથે ભાગ્યનો મેળ ખાય છે ખરો પરંતુ તેના માટે ભારે ધીરજ ધરવી પડે છે. સફળતાની રાહ જોવાના સમયગાળામાં જે વ્યક્તિ ધીરજ ગુમાવતી નથી તે સફળતાની ટોચે પહોંચે છે. એપેરલ્સ બ્રાન્ડ કુટોન્સના સર્જક દેવિંદરપાલસિંહ કોહલી આવા જ ધીરજવાન ઉદ્યોગપતિ છે. તેમના ભાગ્યએ તેમની અખૂટ ધીરજની ચાર ચાર વાર આકરી કસોટી કરી છે. કોહલીએ દર વખતે નવો પાઠ ભણ્યો અને નવેસરથી શરૂઆત કરી. તેમના નસીબ આડેનું પાંદડું ખસ્યું અનેકુટોન્સ બ્રાન્ડ જન્મી. આ એપેરલ બ્રાન્ડ હાલમાં પેન્ટાલૂન, અરવિંદ ફેશન્સ, રેમન્ડ્સ, મદુરા ગારમેન્ટ્સ, પ્રોવોગ જેવી દિગ્ગજ બ્રાન્ડ્સને હંફાવે છે.

કેવી રીત ઉભું કર્યું છે આ સામ્રાજ્ય? આજે કોને હંફાવે છે આ બ્રાંડ? જાણો કુટોંસની સફળ ગાથા, પ્રેરણા મેળવવા ક્લિક કરતા રહો આગળની સ્લાઇડ