એ વિવાદ આજે પણ બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ કંગનાને કનડે છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કંગના રાણાવત પોતાની ફિલ્મોના કારણે જેટલી હિટ નથી થઇ જેટલી તે વિવાદોના કારણે થઇ છે. 20મી માર્ચે કંગનાનો જન્મ દિવસ છે. 1987માં જન્મેલી કંગના બોલ્ડ એંડ બ્યુટિફુલ તરીકેની ઓળખ જમાવી ચુકી છે. તેના નામે એક વિવાદ છે જે દેશના સિમાડાઓ પણ પાર કરી ગયો હતો. કંગનાએ એવી એક જાહેરાત કરી દીધી હતી કે આખું બોલીવુડ ચમકી ગયું હતું. ઘણી અભિનેત્રીઓને તો હું રહી ગઇનો અહેસાસ પણ થયો હતો. આ બાબતે કંગના બદનામ પણ થઇ ગઇ હતી.

એ આખા વિવાદ અને તેના અંતિમ પરિણામ વિશે જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ્