ભારતને મળી યોગની unofficial સુપરહોટ brand ambassador

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોલીવુડની સુપરહોટ એક્ટ્રેસ જેનિફર એનિસ્ટોન ઓગસ્ટ મહિનામાં પોતાના બોયફ્રેન્ડ જસ્ટિન થરોક્સ સાથે લગ્ન કરવાની છે. 44 વર્ષની જેનિફરે લગ્ન વખતે ડિસ્ટ્રેસ થવા માટે યોગનો સહારો લીધો હતો અને એના પરિણામથી તે બહુ ખુશ છે જેના કારણે તે બધાને યોગ કરવાની ભલામણ કરતી નજરે ચડે છે. આમ, ભારતને તો એના યોગ માટે બિનસત્તાવાર રીતે સુપરહોટ બ્રાન્ડ એમ્બેસેડર મળી ગઈ છે.

ભારતીય પ્રાચીન યોગ અત્યારે બોલીવૂડ અને હોલીવૂડની સેલિબ્રિટીઓમાં બહુ લોકપ્રિય છે. તેઓ પોતાની ફિટનેસ જાળવવા માટે નિયમિત રીતે યોગની પ્રેકટિસ કરે છે.

યોગ કરતી સેલિબ્રિટીઓની તસવીરો જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...