• Gujarati News
  • Gulu Lalvani Royal Phuket Marina, Sailing And Yachts

આ ઘર આગળ ‘કાર’ નહીં, ‘યૉટ’ પાર્ક થાય છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વમાં સૌથી વધુ ડીઝીટલ કોર્ડલેસ ફોન બનાવતી બીજા નંબરની કંપની Binatoneના સ્થાપક અને માઇલ્ક ગુલુ લાલવાની રાજાઓને પણ શરમાવે એવું જીવન જીવે છે. તેમનું નામ બ્રિટનના સૌથી પૈસાદાર લોકોની યાદીમાં આવે છે. તેમેન બધા જેટ સેટ લાઇફના માલિક ગણે છે. આજકાલ તેઓ ફુકેટમાં ધુમ મચાવી રહ્યા છે. અબુ ધાબીના શેખને પણ પોતાનો મહેલ નાનો લાગે એવો મહેલ તેમણે બનાવ્યો છે. સાત ગોલ્ફ કોર્સ, અનેક દુકાનો અને રેસ્ટોર્ંટ્સ, ઉપરાંત ઘણું.

બિલ ગેટ્સથી માંડી અનેક માંઘાતાઓ આ રોયલ ફુકેટ મરિનાની મુલાકાત લઇ ચુક્યા છે. એક વેબસાઇટ સાથેની વાતચીતમાં તેમણે અનેક રહસ્યો ખોલ્યા હતા.