• Gujarati News
  • Gresso Introduces Cruiser Air Black Costs 1700 Dollar For It

આ ફોનની કિંમતમાં તો ટાટાની નેનો પણ આવી જાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લકઝરી ફોન બનાવતી કંપની ગ્રેસ્સોએ પોતાનો સૌથી સસ્તો ફોન લોંચ કર્યો છે. ગ્રેસ્સ્સો ક્રુજર ઐર બ્લેક ફોનને ખરીદવા માટે તમારે 1700 ડોલર ચુકવવા પડશે. એટલે કે રૂપિયા 85,000 કિંમત હશે. જ્યારે આ ફોન ભારતમાં આવશે ત્યાં સુધી તેની કિંમત નેનો કારની બરાબર થઇ જશે.

લકઝરી ફોન મેકર ગ્રેસ્સો ત્રણ પ્રકારના ફોન બનાવે છે. રિગલ કલેકશન, ક્રુજર કલેકશન, એ-વન ગાર્ડ કલેકશન.

આગળની સ્લાઇડમાં જુઓ કઇ ખાસ વાત છે આ ફોનમાં? કેમ ખાસ લોકો માટે બનાવાય છે આવા ફોન?