આ કાર આજે પણ સલમાનને યાદ અપાવે છે ‘બોડીગાર્ડ’ની સફળતા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલ્પના કરો કે એક સવારે તમારા ઘરની ડોરબેલ વાગે છે અને સામે એક ભાઇ હાથમાં ચાવી લઇને ઉભા છે. તમારા ચેહરા પર હજી મુંઝવણ છે પણ તે ભાઇ બહુ પ્રેમથી તમને એ ચાવી આપી અભિનંદન આપે છે કે આજથી આ ચાવી અને એ પડેલી કાર તમારી? આંખો હજુ ખુલી જ હોય છે ને નજર પડે છે સામે પડેલી એ કાર પર. એ કાર white Audi Q7 છે. ફરી ઝટકો વાગે છે. ચાવીની સાથે એક પત્ર પણ હોય છે. જેમાં લખ્યું હોય છે કે તમારી ફિલ્મો 100 કરોડ ક્લબમાં જગ્યા મેળવી રહી છે. અભિનંદન.

વાત જરા જુની છે પણ દેશમાં Audi કારના વધી રહેલા વેચાણને અને નવા નવા ખુલી રહેલા શૉરૂમને પગલે વાચકો સમક્ષ મુકવાનું યોગ્ય લાગે છે. વાત છે દબંગ સ્ટાર સલમાન ખાન અને તેને મળેલી ભેંટ્ની.

વધુ વિગતો જાણવા અને white Audi Q7ની અંદરની શાનદાર તસવીરો જોવા ક્લિક કરો આગળની સ્લાઇડ