આ છે દુનિયાની સૌથી મોંઘી પાંચ ટી-શર્ટ, આ કિંમતમાં તો ચાર મર્સિડિઝ આવી જાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગરમીનો વરતવો શરૂ થઇ ગયો છે. ગરમી આવતાં જ લોકો ટી-શર્ટ પહેરી બહાર નીકળતાં જોવા મળે છે. બજારમાં એક્થી એક મસ્ત ટી-શર્ટ્સ આવી ગઇ છે અને લોકો તેને મન મુકીને ખરીદી પણ રહ્યા છે. જેમને ટી-શર્ટ્સ ગમે છે તેમને માટે આ ખાસ મોકો છે.

દુનિયામાં ટી-શર્ટ કેટલી મોંઘી હોઇ શકે છે તેનો અંદાજ સામાન્ય માણસ માટે લગાવવો બહુ અઘરો હોય છે. પણ અમુક ધનિક લોકોને એવા શોખ હોય છે કે મોંઘી ટા-શર્ટ પહેરવી અને રોલો પાડવો. કેટલાક ટી-શર્ટ એવા પણ હોય છે જેમની કિંમત કરોડોમાં હોય છે. એટલી બધી કિંમતો કે તે જ કિંમતમાં અનેક ગાડીઓ આવી જાય, અનેક ઘરેણાં આવી જાય.

આજે જાણો દુનિયાની સૌથી મોંઘી ટી-શર્ટ્સ. કિંમત જાણવા આગળની સ્લાઇડ ક્લિક કરો.