જેમ રાક્ષસનો જીવ પોપટમાં એમ સ્ટાર્સનો જીવ તેમની ફેવરિટ કારમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલીવુડના સ્ટાર્સ કરોડોની કમાણી કરતા હોય છે જેના કારણે તેમની જીવનશૈલી પણ અત્યંત વૈભવી હોય છે. મોટાભાગના સ્ટાર્સ મોંઘીદાટ કારમાં મ્હાલતા હોય છે અને તેમને તેમની આ કાર અત્યંત પ્રિય હોય છે. એક બાળવાર્તામાં રાક્ષકનો જીવ પોપટમાં હોય છે એટલે પોપટને હાથ અડાવો તો એની અસર રાક્ષકને થતી હોય છે એવી જ રીતે સ્ટાર્સનો જીવ પણ તેમની ફેવરિટ કારમાં હોય છે જેના કારણે આ કારને હાથ અડાવો તો તેમનો જીવ ઉંચોનીચો થઈ જાય છે.

બોલીવુડના સુપરસ્ટાર્સની ફેવરિટ કાર્સ વિશે જાણો...કરીને ક્લિક...