કરોડોની કમાણી કરતી આ ટોચની બ્રેન્ડ એમ્બેસેડર હતી unwanted daughter

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દીપિકા પદુકોણની ગણતરી બોલીવુડની ટોચની એક્ટ્રેસ તેમજ સૌથી વધારે લોકપ્રિય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે થાય છે. હાલમાં દીપિકા Nescafe, Sony Cybershot camera, Neutrogena, Orbit, Fiama, Tissot Watches અને Kingfisher Airlines જેવી ટોચની બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરોડોની કમાણી કરી રહી છે ત્યારે તેના જીવનની એક ચોંકાવનારી હકીકત જાણવા મળી છે કે દીપિકાના જન્મ વખતે તેની માતા અને બેડમિન્ટન સ્ટાર પ્રકાશ પદુકોણની પત્ની ઉજાલા બિલકુલ ખુશ નહોતી થઈ કારણ કે તેને દીકરો જોઈતો હતો પણ તેના ખોળે દીકરાના બદલે દીકરી દીપિકાનો જન્મ થયો હતો.

અત્યારે દીપિકા અને તેની માતા વચ્ચે કેવો છે સંબંધ..જાણવા માટે કરો ક્લિક...