• Gujarati News
  • Costliest Bottled Water In The World Acqua Di Cristallo Tributo A Modigliani

વિશ્વ જળ દિવસ : ‘સોના’ કરતાં પણ મોંઘુ પાણી, એક ઘુંટના ત્રણ લાખ રૂપિયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તરસ લાગે તો તમે શું કરો છો? નજીકના કોઇ કુવા કે નળ જઇને પાણી પી લો છો. વધુમાં વધુ તમે પાણીને એક બોટલ ખરીદી લો છો. ક્યાંક મફતમાં તરસ છીપાઇ જાય છે અથવા તો ક્યાંક બોટલના 10-15 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પણ તમને ક્યારેય કલ્પનામાં પણ એવો વિચાર આવ્યો છે કે પાણીના એક ઘુંટડા માટે તમારે ત્રણ લાખ રૂપિયા આપવા પડે. કલ્પનામાં પણ ના આવે એવી વાત હવે સાચી પડી રહી છે. પાણી સોનાના ભાવે. અરે, એથી પણ મોંઘું.

તરસ બુઝાવવી એ બહુ મોટી વસ્તુ છે પણ જો તેની સાથે બ્રાંડ અને સ્ટેટસનું સમંવય કરી દેવામાં આવે તો તરસ કેટલી મોટી બની જશે? આ જ કોંસેપ્ટને આધારે બનાવી દેવાઇ છે દુનિયાની સૌથી મોઘી વોટર બોટલ. આજે 22 માર્ચ એટલે કે વિશ્વ જળ દિવસ છે ત્યારે પાણીના બદલાતા મોલ વિશે પણ વાત કરવી જરૂરી બને છે.

એ એક ઘુંટ તમને કેટલામાં પડશે અને એવી તો શું ખાસ બાબત છે આ પાણીમાં તે જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ.