તમારો લુક બદલી નાખશે chanel આ સનગ્લાસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રખ્યાત બ્રાન્ડ chanel દ્વારા જુદાજુદા એક્સક્લૂસિવ સનગ્લાસ બજારમાં મૂકવામાં આવ્યાં છે. વિવિધ રંગ અને સ્ટાઇલનાં આ સનગ્લાસ એક નજરમાં જ ગમી જાય તેવા છે. chanel સનગ્લાસ સહિત જુદાજુદા પ્રકારની બ્રાન્ડેડ વસ્તુઓ જેવી કે પર્સ, બેગ, વગેરે સામાન બનાવે છે. તસવીરોમાં જુઓ chanelના સનગ્લાસ