• Gujarati News
  • Bollywood Beauties If Perfect Brand Ambassador For Bike

બોલીવુડની આ બ્યુટીઝ છે બાઇક માટે પર્ફેક્ટ બ્રાન્ડ એમ્બેસેડર્સ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલીવુડની હિરોઇનો જ્યારે પણ બાઇક ચલાવે છે ત્યાર મોટાભાગે દુર્ઘટનાઓ થતી હોય છે પણ એમાં મોટાભાગે હિરોનું દિલ ઘાયલ થતું હોય છે. હવે બોલીવુડમાં બોલ્ડ અને બિનધાસ્ત હિરોઇનો બાઇક ચલાવતી જોવા મળે છે અને તેમને જોઈને કોઈનું પણ બાઇક ખરીદવા માટે મન લલચાઈ જાય છે જેના કારણે બોલીવુડની બિનધાસ્ત બ્યુટીઝને બાઇક માટે પર્ફેક્ટ બ્રાન્ડ એમ્બેસેડર ગણી શકાય.

બોલીવુડની બ્યુટીઝ બાઇક પર કેવી લાગે છે જાણવા માટે કરો ક્લિક...