ભારતની આ ભવ્ય હોટેલ આપે છે વિદેશની હોટેલોને ટક્કર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શું તમે ભારતની એ હોટેલ વિષે જાણો છો કે જ્યાં ભારતના જ નહી પૂરી દુનિયાના લોકો આવીને પોતાની રજાઓ ગાળે છે. કેટલાક લોકો અહી આવીને પોતાના લગ્ન પણ એકદમ શાહી અંદાજથી કરે છે. ભારતના કેટલાક રાજાશાહી મહેલ હોટેલ (પેલેસ) છે જે વિદેશની હોટેલને પણ ટક્કર આપે છે. અમે તમને એવી જ એક હોટેલ વિષે જણાવી રહ્યા છીએ

ભારતમાં આ હોટેલની પૂરી ચેન છે. ભારતના મુંબઈ, બેંગ્લોર, જયપુર જેવા ઘણા શહેરમાં આ હોટેલ છે. અને આને ભારતના બેસ્ટ વેડિંગ હોટેલ પણ એવોર્ડ પણ મળી ચુક્યો છે. અમે તમને જણાવીશું ત્યાં સુવિધાઓ અને લાઈફ સ્ટાઈલ વિષે....

જાણો કેટલીક જાણકારી ત્યાની તસવીરો સાથે.....


Related Articles:

શરાબના શોખીનો જાણો, ક્યાં છે દુનિયાના TOP 10 બાર