PHOTOS: દુનિયાની સૌથી ઝડપી કાર ભારતમાં લોન્ચ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેંટ્લે કોંટીનેંટલ ગીડી સ્પીડ ભારતમાં લોંચ કરી દેવામાં આવી છે. બેંટલેની આ નવી કાર 205 માઇલ પ્રતિ કલાક દોડશે. એટલે પ્રતિ કલાક 328 કિલોમીટર સ્પીડ પકડી શકે છે. દિલ્હી થી ભોપાલ જવા માતે આ કાર અઢી કલાકનો જ સમય લેશે. આ કાર દુનિયાની સૌથી ઝડપી ફોર સીટર કારોમાંની એક છે.

શું છે આ તોફાની કારની ખાસિયત? કેટલું પાવરફુલ છે તેનું એંજીન? કેવું છે તેનું ઇંટીરિયર? જાણવા – જોવા માટે આગળની સ્લાઇડ ક્લિક કરો.