પ્રાઈવેટ જેટ જેવું છે ૨૦૧૪ મર્સિ‌ડિઝ એસ ક્લાસનું ઈન્ટિરિયર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મર્સિ‌ડિઝની જે રીતે કાર નિર્માણ કરવા માટે વિખ્યાત છે તેવામાં તેની એસ ક્લાસ થોડી પાછળ ચાલી રહી હતી. તેની ખામીઓને જાણ્યા બાદ કંપનીએ કારના ઈન્ટિરયરમાં પુષ્કળ સુધારા-વધારા કર્યાં અને અંગત જેટ જેવી હાઈટેક બનાવી દીધી. સૌથી પહેલાં આપણે તેના મટિરિયલ પર નજર નાખીએ તો તેમાં લાકડું, વેટેડ બટન્સ અને સ્ટીચ્ડ લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી કારનું ઈન્ટિરિયર કોઈ હોટલની લોબી જેવું લાગે છે.

પાછલી સીટ બિઝનેસ ક્લાસ જેટ જેવી છે. તેમાં હોટ મસાજનો વિકલ્પ, રિવર્સ ફ્લોસ સીટ, વેન્ટિલેશન ફેન અને હિ‌ટેડ આર્મરેસ્ટ આપવામાં આવ્યું છે. હોટ મસાજ માટે સીટમાં ૧૪ જુદી-જુદી એક્ટિવિટી એર
બ્લેડર્સ છે.

આગળ વાંચો કારના ઇંટિરીયર વિશે અને જુઓ તેની ભવ્યતા