• Gujarati News
  • Know How To Withdraw Cash From ATM Machine Without Using ATM Card

ATM કાર્ડ વગર પણ ખાતામાંથી રૂપિયા ઉપાડી શકાશે, આ છે પ્રક્રિયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ ઘણી વખત એવું બનતું હોય છે કે, અચાનક રૂપિયાની જરૂરત પડી હોય અને એવા સમયે આપણે એટીએમ કાર્ડ ઘરે ભૂલી ગયા હોય. અથવા ઘણી વખત એટીએમ મશીન કાર્ડ સ્વીકારતું જ નથી હોતું. માટે કેટલીક બેંક તમને સુવિધા આપે છે કે, તમે એટીએમ કાર્ડ વગર પણ રૂપિયા ઉપાડી શકો છો. હવે તમે વિચારશો કે વગર એટીએમ કાર્ડે એટીએમ મશીનમાંથી રૂપિયા કેવી રીતે ઉપાડી શકાય. પરંતુ આ શક્ય છે. હવે તમને લાગશે કે આવું કેવી રીતે બની શકે કે વગર એટીએમ કાર્ડે એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકાય ખરા? પરંતુ આ શક્ય છે. વગર એટીએમ અને ડેબિટ કાર્ડે રૂપિયા ઉપાડી શકાય છે.
આ છે પ્રક્રિયા

રજિસ્ટર કરો

આ સુવિધા મેળવવા માટે સૌથી પહેલા તમારે બેંકમાં ખુદને રજિસ્ટ કરાવવાના રહેશે. આ રજિસ્ટ્રેશન બેંકની શાખા અથવા ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી પણ રજિસ્ટર કરી શકાશે. ઉપરાંત રજિસ્ટ્રેશન કરાવવા માટે તમને બેંકના ગ્રાહક સેવા કેન્દ્ર પર કોલ કરવાનો વિકલ્પ પણ મળે છે.
આગળની પ્રક્રિયા માટે સ્લાઇડ બદલતા રહો.....
નોંધઃ તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.