તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફક્ત ઇન્શ્યોરન્સ જ નથી પૂરતો, આ ટિપ્સને અપનાવીને વધારો પોતાની સુરક્ષા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ મોટાભાગે લોકો ઇન્શ્યોરન્સ પોલિસીથી મળનારી સુવિધાઓથી નારાજ હોય છે. અને બીજી પોલિસી અંગે વિચાર કરવા લાગે છે. જો આપની સાથે પણ આમ થાય છે તો આપની ઇન્શ્યોરન્સ પોલિસીની જરૂરીયાતને પૂરા નથી કરી રહી તો પોલિસી બદલવાની જરૂરીયાત નથી. ઇન્શ્યોરન્સ રાઇડર્સ એક એવો વિકલ્પ છે જેના દ્ધારા આપ આપની હાલની પોલિસીને અપનાવીને જરૂરીયાત મુજબ ઢાળી શકો છો. સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર જિતેન્દ્ર સોલંકીએ મની ભાસ્કર સાથેની વાતચીતમાં બતાવ્યા રાઇડર્સના ફાયદા. આવો જાણીએ કે કયા રાઇડર્સ વિકલ્પ આપના વીમાને સારા બનાવી શકે છે.
વધારાનું જોખમ કવર કરે છે ઇન્શ્યોરન્સ રાઇડર્સ
ઇન્શ્યોરન્સ રાઇડર્સનો અર્થ બેઝ પ્લાનમાં ફેરફારનો નથી હોતો. આ આપને વીમાના વધારાના જોખમથી બચવામાં મદદગાર સાબિત થાય છે. જયારે કોઇ અન્ય પોલિસીનો વિકલ્પ પસંદ કરવાના બદલે જો આપ રાઇડર્સનો વિકલ્પ પસંદ કરો છો તો તે સસ્તો વિકલ્પ હશે. ઘણાં પ્રકારના રાઇડર્સ પ્લાન મોજુદ છે આપ આપની જરૂરીયાત અનુસાર તેની પસદંગી કરી શકો છો.
આગળની સ્લાઇડમાં સમજો કયા રાઇડર્સ પ્લાન દ્ધારા આપ આપની હાલની વીમા પોલિસીથી વધુ ફાયદો લઇ શકો છો..
અન્ય સમાચારો પણ છે...