તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે રેડી-ટુ-મુવ ઘર વેચશે ડેવલોપર્સ, એકટથી બચવા માટે બનાવી સ્ટ્રેટેજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ લાગુ થયા બાદ હવે ઘણા ડેવલોપર્સ નવી સ્ટ્રેટેજી બનાવી રહ્યાં છે. એકટમાં એસ્ક્રો એકાઉન્ટની શરતો ડેવલોપર્સને પસંદ નથી આવી રહી, આ કારણે તે પ્રોજેકટ લોન્ચ કરવાના સ્થાને રેડી-ટૂ મૂવ ફલેટ વેચશે. આ રીતે તેમની પર રિયલ એસ્ટેટ બિલ લાગુ થશે નહી.
એકટમાં શું છે પ્રાવધાન
રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એકટ 2016માં કહેવામાં આવ્યું છે કે પ્રોજેકટ લોન્ચ થયા બાદ ડેવલોપર્સને એક એસ્ક્રો એકાઉન્ટ એટલે કે એક અલગ એકાઉન્ટ બનાવવાનું રહેશે. જેમાં બાંધકામની કોસ્ટના 70 ટકા પૈસા જમા કરાવવાના રહેશે. આ પૈસાથી પ્રોજેકટને પૂરો કરવામાં આવશે.
શું થશે ફાયદો
જૈનનું કહેવું છે કે રેડી ટુ મૂવ ઘર વેચવાના ઘણા ફાયદા છે, જોકે સૌથી મોટો ફાયદો એ છે કે ડેવલોપર્સને પોતાનો પ્રોજેકટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીની પાસે રજીસ્ટીર નહી કરાવવો પડે. કારણ કે ઓથોરીટી માત્ર અન્ડર કનસ્ટ્રકશન પ્રોજેકટને જ રજીસ્ટ્રર કરાવી શકે છે. ઓથોરીટીની પાસે રજીસ્ટ્રેશન ન કરાવવાના ઘણા ફાયદાઓ એ છે કે ડેવલોપર્સને પોતાના પ્રોજેકટની ઈન્ફોર્મેશન સાર્વજનિક કરવાની જરૂરિયાત નહી પડે.
ઘર થશે મોંઘુ
જૈનનું કહેવું છે કે રેડી-ટુ મુવ પ્રોજેકટ મોંઘા હોય છે. ડેવલોપર્સને એ ફાયદો થશે કે જયારે તે રેડૂ-ટુ-મૂવ પ્રોજેકટને વેચશે તો તે પોતાની કોસ્ટ અને પ્રોફીટની જોડીને સારા રેટ ઓફર કરશે. બાયર્સ પણ રેડી-મૂવ પ્રોજેકટને ખરીદવામાં વધુ રૂચિ લે છે, આ કારણે રેડી ટી મૂવ પ્રોજેકટની ડિમાન્ડ ખુબ જ રહે છે.
આગળની સ્લાઈડમાં વાંચો- કયાંથી આવશે પૈસા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો