તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Reliance Jio In Talk With The Insurance Companies To Give Insurance Cover On Jio Handset

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિલાયન્સ જિયોનો એક બિગ પ્લાન, કંપની કરાવશે હેન્ડસેટ્સનો ઇન્શ્યોરન્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો એક વધુ બિગ પ્લાન લઇને આવી રહ્યું છે. કંપની પોતાની સાથે ટાઇઅપ થયેલી કંપનીઓના 4જી હેન્ડસેટનો વીમો ઉતારવા જઇ રહી છે. જેના માટે કંપની દેશની ટોચની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓના બ્રોકર્સ દ્ધારા વાતચીત કરી રહી છે. જો આમ થાય છે તો કંપનીના હેન્ડસેટ પર ઇન્શ્યોરન્સ કવર મળશે. જેમાં ફોન ખોવાઇ જવાથી માંડીને તૂટી જવા કે ખરાબ થઇ જવા સુધીનું કવર મળશે.રિલાયન્સ કોમ્યુનિકેશન અગાઉ 2003માં ફોન પર ઇન્શ્યોરન્સની સુવિધા આપી ચુકી છે.
શું છે પ્લાન
ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સુત્રોના અનુસાર કંપની આના માટે બ્રોકર્સ દ્ધારા જુદા જુદા જનરલ ઇન્શ્યોરન્સના સંપર્કમાં છે. એક ઇન્શ્યોરન્સ કંપની સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીએ moneybhaskar.com ને જણાવ્યું કે કંપની ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની સાથે અપ્રોચ કરી ચુકી છે. આ ઉપરાંત પણ અન્ય કંપનીઓના બ્રોકર્સ દ્ધારા ક્વોટેશન લેવામાં આવી રહ્યાં છે. આ અંગે રિલાયન્સ જિયો સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.
આગળની સ્લાઇડમાં વાંચો શું છે ઇન્શ્યોરન્સ કંપનીઓની સ્ટ્રેટેજી...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો