તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PF ક્લેમ માટે UAN નંબર આ રીતે કરો એક્ટિવેટ, આ સ્ટેપ્સને કરો ફોલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ પીએફ ક્લેમ માટે હવે યૂનિવર્સ એકાઉન્ટ નંબર (UAN) હવે જરૂરી થયી ગયો છે. ઈપીએફઓ UAN ઈશ્યૂ કરે છે. જો તમારી પાસે UAN નથી તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એવામાં તમારી પાસે તેને ઓનલાઈન જનરેટ કરવાનો સારો વિકલ્પ છે. અહીં અમે તમને UAN નંબર ઓનલાઈન જનરેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ.

કોણ એક્ટિવેટ કરી શકે છે UAN નંબર

નોકરી કરનાર અને જેની પાસે હાલમાં કોઈ નોકરી નથી અને તે નવી નોકરીમાં જોડાવા જઈ રહ્યા છે, બન્ને પ્રકારના લોકો UAN નંબર એક્ટિવેટ કરાવી શકે છે. જેની પાસે નોકરી નથી પરંતુ પહેલા તે નોકરી કરતા હતા તેવી વ્યક્તિ પોતાના જૂના પીએફ ખાતા નંબરના આધારે UAN નંબર એક્ટિવેટ કરાવી શકે છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો...UAN નંબર જનરેટ કરવાની પ્રક્રિયા...
અન્ય સમાચારો પણ છે...