તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

500-1,000 રૂપિયાનું સેવિંગ તમને આ રીતે બનાવશે અમીર, રાખો આ વાતનું ધ્યાન રાખો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ પૈસા એ આજે તમામ લોકોની જરૂરીયાત છે. આજના સમયમાં જેટલું મહત્વ પૈસાનું છે, તેના કરતા પણ વધુ મહત્ત્વ સેવિંગનું છે. જેના કારણે આપણે ઘણી મુશ્કેલીમાંથી બચી શકીએ છીએ. રિટાયરમેન્ટ પછીના સમય ગાળા માટે સેવિંગનું મહત્વ ખૂબ જ વધી જાય છે. સેવિંગના કારણે આપણને આગળ જતા પણ ફાઈનાન્શિયલી કોઈની પર નિર્ભર રહેવાની જરૂરિયાત પડતી નથી.
ચાર્ટથી સમજો અમીર બનવાની ફોર્મ્યુલા
સેવિંગ્સ( રૂપિયામાં)
દર સપ્તાહે
દર મહિને
1 વર્ષ
10 વર્ષ
1000
4,000
48,000
4,80,000
2000
8,000
96,000
9,60,000
3000
12,000
1,44,000
14,40,000
નોંધઃ આ બચત ત્યારે છે, જયારે ફલેટ સેવિંગની વાત કરવામાં આવી રહી છે. જો તમે તેને બીજી જગ્યાઓ પર રોકો છો તો ચાર્ટમાં સમજાવવામાં આવેલો ફોર્મ્યુલા બદલાઈ જશે. તમારું સેવિંગ 20 વર્ષમાં દર્શાવવામાં આવેલા સેવિંગથી પણ વધુ થઈ શકે છે.
- આ સેવિંગને તમે સમય-સમયે બેન્કની કોઈ પણ સેવિંગ સ્કીમમાં એફડી અથવા આરડીમાં રોકી શકો છો. વ્યાજ દરથી થનારી ઈનકમ જો ટેકસેબલ છે તો તેની પર તમારે ટેકસ આપવાનો રહેશે.
- બીજી સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં પણ આ પૈસા તમે રોકી શકો છો.
- ગોલ્ડ દ્વારા પણ સેવિંગ્સને રોકી શકાય છે. સ્ટોક માર્કેટમાં પણ રોકાણ કરી શકાય છે. જોકે તેમાં કરેલું રોકાણ જોખમ ભરેલું પણ હોય છે.
આગળની સ્લાઈડમાં, કેટલું સરળ છે આ સેવિંગ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો