35 ની ઉંમરમાં મોંઘું થઇ જાય છે કરોડપતિ બનવાનું, માસિક 6500નું થાય છે નુકસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ મોટાભાગે લોકો રોકાણ શરૂ કરવામાં વિલંબ કરે છે. તેમને ખબર નથી હોતી કે રોકાણમાં વિલંબથી કેટલું મોટુ નુકસાન થાય છે. 35 વર્ષની ઉંમરમાં કરોડપતિ બનવા માટે રોકાણ ઘણું મોંઘુ પડે છે અને દર મહિને 6500 રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડે છે. આ નુકસાન 25 વર્ષની વ્યક્તિને કરોડપતિ બનવા માટે દર મહિને ફક્ત 1650 રૂપિયા માસિક રોકાણ કરવું પડશે જ્યારે 35 વર્ષની ઉંમરની વ્યક્તિને કરોડપતિ બનવા માટે દર મહિને 8,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. ત્યારે 35 વર્ષની વ્યક્તિને દર મહિને 6500 રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડશે.   

અન્ય સમાચારો પણ છે...