• Gujarati News
  • Know How To Get Gold In One Lakh 25 Thousand For Trading

માત્ર 1.25 લાખ રૂપિયામાં અહીં મળે છે એક કિલો સોનું, શરૂ કરો ગોલ્ડ ટ્રેડિંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Related Placeholder
નવી દિલ્હીઃ સોનાની ખરીદી કરતા સમયે કિંમતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. બજારમાં મળતું સોનું 10 ગ્રામની કિંમતો સાથે વેચાય છે, પરંતુ ટ્રેડિંગના અલગ નિયમ છે. સોના-ચાંદીમાં ટ્રેડ કરતા ટ્રેડર્સ મોટા પ્રમાણમાં ટ્રેડિંગ કરે છે. ટ્રેડર્સે સોનાની ખરીદી માટે અલગથી ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે છે. આ ખાતામાં તેમણે નિયમ મુજબ 1.25 લાખ રૂપિયા મેઇનટેઇન કરવા પડતા હોય છે. તેનાથી જ ટ્રેડિંગ માટે સોનું ખરીદી શકાય છે. જો તમે પણ ટ્રેડિંગ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો ગોલ્ડ ટ્રેડિંગનો આ યોગ્ય સમય છે.

25 લાખ રૂપિયા છે એ કિલો સોનાનો ભાવ

એમસીએક્સ પર સોનું 25000 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યું છે. 25000 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ છે એ રીતે 100 ગ્રામના ભાવ 2.50 લાખ રૂપિયા અને એક કિલો સોનાનો ભાવ 25 લાખ રૂપિયા થાય છે. પરંતુ ટ્રેડરને એક કિલો સોનું માત્ર 1.25 લાખ રૂપિયામાં જ મળી જાય છે. એમસીએક્સ પર સોનામાં ટ્રેડ કરવા માટે 3 મોટા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપલબ્ધ છે. પ્રથમ બડા ગોલ્ડ, બીજું ગોલ્ડ મિની અને ત્રીજું છે ગોલ્ડ ગુનિયા હોય છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો...શું હોય છે આ ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ....

નોંધઃ તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.