એક વર્ષમાં 46% સુધી સસ્તા થયા આ શેર, આગળ સારા રિટર્નની આશા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ માર્કેટની રેલીમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં આખુ વર્ષ રેલી રહી છે, તો કેટલાક શેરોને આનો ફાયદો નથી મળી શક્યો. સારા ફન્ડમેન્ટલ પછી પણ આ વર્ષે અત્યાર સુધી શેરોએ અન્ડરપર્ફોર્મ કર્યું છે. એક્સપર્ટ્સ અને બ્રોકરેજ હાઉસે આમાંના કેટલાક શેર્સનું ભવિષ્યમાં સારૂ આઉટ લુક દર્શાવ્યું છે. અમે અહીં એવા 5 શેર લીધા છે જેમાં 46 ટકા ઘટાડો થયો છે. જે રોકાણ માટે આકર્ષક છે.  


 

આ શેરોમાં રહ્યો સૌથી વધુ ઘટાડો

આ વર્ષે સૌથી વધુ ઘટાડો જે શેરોમાં થયો તેમાં રેલીગેર એન્ટરપ્રાઇઝ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, લ્યુપિન, ગ્લેનમાર્ક, ડો.રેડ્ડી, ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ, દેના બેન્ક, અજંટા ફાર્મ, સન ફાર્મા, ટાટા મોટર્સ, અબન ઓફશોર, આઇડીએફસી બેંક, અમારાજા બેટરી, એચસીસી, કોલ ઇન્ડિયા, આઇડીબીઆઇ બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર સામેલ છે. 

અન્ય સમાચારો પણ છે...