તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટયો, નિફટી 10380ની ઉપર, મારૂતિ, HDFCમાં તેજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ ભારતી શેરબજારોનું ફલેટ ઓપનિંગ થયા બાદ હાલ સેન્સેકસ 41.58 પોઈન્ટ ઘટીને 33,682.22ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી 10.10 ઘટીને 10389.45ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.
 
બીએસઈ પર મારૂતિ, એચડીએફસી, સનફાર્મા, સિપ્લા, એચડીએફસી બેન્ક અને લ્યુપિન સહિતના શેરો ટોપ ગેનર્સ છે. જયારે એનટીપીસી, પાવરગ્રીડ, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈટીસી અને ઈન્ફોસિસ સહિતના શેરો ટોપ લુઝર્સ છે.

અન્ય સમાચારો પણ છે...