તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે દેશના ટોપ સાઈડ બિઝનેસ, જોબની સાથે કરી શકો છો મોટી કમાણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ જો તમે ફુલ ટાઈમ જોબની સાથે એડિશનલ કમાણી કરવા માંગો છો તો તમે સાઈડ બિઝનેસની મદદ લઈ શકો છો. મની ભાસ્કર આજે તમને બતાવી રહ્યું છે એવા 5 સાઈડ બિઝનેસ જેની મદદથી તમે તમારી કમાણી વધારી શકો છો.
કઈ રીતે સિલેકટ કરશો સાઈડ બિઝનેસ
- બેસ્ટ સાઈડ બિઝનેસ એ છે જેનો સમય તમે તમારી અનુકળતા પ્રમાણે પસંદ કરી શકો. જેનાથી તમાર ફુલ ટાઈમ જોબ કે બિઝનેસ પર અસર ન પડે.
- આ પ્રકારનો બિઝનેસ એવો શોધવો જોઈએ કે જેમા તમારે એકસ્ટ્રા રિસોર્સ ન લગાવવા પડે. અલગથી નોલેજ ન એકત્રિત કરવું પડે. તે તમારી હોબી કે તમારી ફુલ ટાઈમ જોબને મળતો આવતો હોય.
- સાઈડ બિઝનેસમાં સમયનું પ્રેશર ન હોવું જોઈએ.
- બેસ્ટ સાઈડ બિઝનેસની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે આવનારા સમયમાં તેને ફુલ ટાઈમ બિઝનેસ પણ બનાવી શકો છો.
આગળની સ્લાઈડમાં જાણો, કયાં છે બેસ્ટ સાઈડ બિઝનેસ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો