તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 સપ્ટેમ્બરે ખુલશે એલએન્ડટી ટેકનો આઇપીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ 12 સપ્ટેમ્બર એટલે કે સોમવારે એલએન્ડટી ટેકનો આઇપીઓ ખુલી રહ્યો છે. આ આઇપીઓની પ્રાઇસ બેન્ડ 850થી 860 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. આ ઇશ્યૂ દ્ધારા કંપની 894 કરોડ રૂપિયા ભેગા કરશે. જેમાં 447 કરોડ રૂપિયા ક્યુઆઇબી દ્ધારા એકઠા કરવામાં આવશે. આ આઇપીઓ 12 થી 15 સપ્ટેમ્બર સુધી ખુલશે. આ આઇપીઓના 1.04 કરોડ શેર ઇશ્યૂ કરવામાં આવશે. જે હેઠળ પેરેન્ટ કંપની એલએન્ડટી 10 ટકા હિસ્સો વેચશે.
એલએન્ડટી ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રકચર દિગ્ગજ એલએન્ડટીની સબ્સિડિયરી કંપની છે. કંપની એન્જિયર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેવાઓ આપે છે. એલએન્ડટી ટેક મેન્યુફેકચરિંગ, ટેકનોલોજી કંપનીઓ માટે સેવાઓ આપે છે. કંપનીની 50 ટકા આવક ઇન્ડસ્ટ્રીઅયલ પ્રોડક્ટ્સ, પ્રોસેસ ઇન્ડસ્ટ્રી અને મેડિકલ ડિવાઇસથી આવે છે. ઉત્તરી અમેરિકા અને યૂરોપના બિઝનેસથી કંપનીને 80.2 ટકા આવક થાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો