તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટી 8900ની નીચે, ટીસીએસમાં 5 ટકાનો ઘટાડો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં મિશ્ર કારોબાર વચ્ચે ભારતીય શેરબજારોનું ફ્લેટ ઓપનિંગ થયું છે. સેન્સેક્સ 3 અંક વધી જયારે નિફ્ટી 2 અંક ઘટીને ખુલ્યો છે. હાલ સેન્સેક્સ 32 અંક જયારે નિફ્ટી 15 અંકનો ઘટાડો દર્શાવી રહ્યો છે. નિફ્ટી 8900ની નીચે ટ્રેડ કરી રહ્યો છે.
બીએસઇમાં ટીસીએસ હાલ 5 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. ઇન્ફોસિસમાં 1.69 ટકા, વિપ્રોમાં 0.51 ટકાનો ઘટાડો દેખાઇ રહ્યો છે. ટીસીએસ 2322ની સપાટીએ છે. ઇન્ફોસિસ 1038, ભેલ 1.53 ટકા ઘટી 157.35ની સપાટીએ છે. વિપ્રો, એક્સિસ બેન્કમાં પણ નરમાઇ છે.
માર્કેટમાં વધનારા શેરોમાં ગેલનો શેર 1.98 ટકા વધી 404ની સપાટીએ છે. ઓએનજીસી 249ની સપાટીએ છે તેમાં 1.86 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત, બજાજ ઓટોમાં 0.89ટકા, અદાણી પોર્ટ્સમાં 0.88 ટકા, ટાટા સ્ટીલમાં 0.83 ટકાની તેજી હાલ દેખાઇ રહી છે.
આગળની સ્લાઇડમાં વાંચો એશિયન અને અમેરિકન બજારો વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો