તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટનું નેગેટિવ ઓપનિંગ,સેન્સેક્સ 100 અંક ઘટી 29000ની નીચે, યસ બેન્ક 5 ટકા ઘટયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ 14:40: બજારમાં આજે ઘટાડો આવ્યો છે. સેન્સેક્સ અત્યારે 200 પોઇન્ટ ઘટીને 28,848 પર ચાલે છે. નિફ્ટી 63 પોઇન્ટ ઘટીને 8900ની નીચે 8889 પર ટ્રેડ કરે છે. ઓટો, એફએમસીજી, મેટલ, બેન્કિંગ અને ઇન્ફ્રામાં પ્રોફિટ બુકિંગરૂપી વેચવાલીથી 1.7 ટકાથી 0.6 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે આઇટી 1 ટકા વધ્યું છે. 
 
માર્કેટનું નેગેટિવ ઓપનિંગ,સેન્સેક્સ 100 અંક ઘટી 29000ની નીચે, યસ બેન્ક 5 ટકા ઘટયો
 
9:20: સેન્સેક્સમાં આઇટીસી 2.5 ટકા તૂટીને ટોપ લુઝર છે. ઉપરાંત, એચડીએફસી, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એલએન્ડટી સહિત 20 શેરો ઘટેલા છે.  જ્યારે ઓએનજીસી 3.63 ટકા ઊછળીને ટોપ ગેઇનર છે. ઉપરાંત, ટીસીએસ, વિપ્રો, રિલાયન્સ, ડો રેડ્ડી, ગેઇલ વધ્યા છે.
 
સપ્તાહના અંતિમ સેશનમાં માર્કેટનું નેગેટિવ ઓપનિંગ થયું છે. સેન્સેક્સ 17 અંક વધી 29062ની સપાટીએ ખુલ્યો છે. જયારે નિફ્ટી ગુરૂવારના બંધથી 18 અંક ઘટી 8934.30ની સપાટીએ ખુલ્યો છે. જો કે ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 100 અંક સાથે 29000ની નીચેની સપાટી જોવા મળી રહી છે. જયારે નિફ્ટી 36 અંકનો ઘટાડો દર્શાવી રહ્યો છે.
સેન્સેક્સમાં ઘટનારા શેર્સ પર નજર કરીએ તો યસ બેન્કનો શેર 5.10 ટકાનો સૌથી મોટો ઘટાડો દર્શાવી રહ્યો છે. એક્સિસ બેન્કમાં 1.21 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
આગળની સ્લાઇડમાં વાંચ ઇન્ટરનેશનલ માર્કેટની ચાલ વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો