તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્સેક્સ-નિફ્ટીનું ફ્લેટ ઓપનિંગ, આઇટીસીમાં તેજી, એક્સિસ બેન્કમાં ઘટાડો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ 12:15: બજારમાં વધારો થયો છે. સેન્સેક્સ અત્યારે 73 અંક વધીને 27,783 પર ચાલે છે. નિફ્ટી 27 અંક વધીને 8536 પર ટ્રેડ કરે છે. ખાસ કરીને મેટલ, ઇન્ફ્રા, એનર્જી, ઓટો, મિડિયા અને રીયલ્ટીમાં 1.45 ટકાથી 0.56 ટકાનો વધારો છે. જ્યારે પીએસયુ બેન્ક, એફએમસીજી, આઇટી, ફાર્મા અને બેન્કોમાં સાધારણ ઘટાડો છે. 
 
સેન્સેક્સમાં પાવરગ્રિડ 2.43 ટકા વધેલો છે. ઉપરાંત, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ગેઇલ, એલએન્ડટી, એનટીપીસી, રિલાયન્સ, ટીસીએસ, મારુતિ, ભારતી, એચડીએફસી 1.7 ટકાથી 0.5 ટકા વધ્યા છે. જ્યારે ઇન્ફોસીસ, એચયુએલ, સન ફાર્મા, ડો રેડ્ડીસ એસબીઆઇ, આઇટીસી, બજાજ ઓટો 1.12 ટકાથી 0.24 ટકા ઘટ્યા છે.
 
9:25: વૈશ્વિક બજારોની અસરથી ભારતીય સ્ટોક માર્કેટનું ફ્લેટ ઓપનિંગ થયું છે. સેન્સેક્સ ગુરૂવારના બંધથી 11 અંક વધી 27721.72ની સપાટીએ ખુલ્યો છે. જયારે નિફ્ટી ગઇકાલના બંધથી 9.55 અંક વધી 8519.65ની સપાટીએ ખુલ્યો છે.
 
સેન્સેક્સ શેરોમાં નજર કરીએ તો હાલ આઇટીસી 1.72 ટકા વધી 254ની સપાટીએ છે. ટાટા મોટર્સમાં 1.05 ટકા, ભેલમાં 0.79 ટકા, એશિયન પેઇન્ટ્સમાં 0.55 ટકાનો વધારો દેખાઇ રહ્યો છે.
 
સેન્સેક્સમાં ઘટનારા શેર્સ પર નજર કરીએ તો એક્સિસ બેન્કમાં 0.87 ટકાના ઘટાડે 533ની સપાટી જોવા મળી રહી છે. ઉપરાંત, બજાજ ઓટોમાં 0.72 ટકા, એસબીઆઇમાં 0.66 ટકા, ઇન્ફોસિસમાં 0.65 ટકા, સન ફાર્મામાં 0.62 ટકાનો ઘટાડો દેખાઇ રહ્યો છે.  
 
સેકટર્સ પર નજર કરીએ તો બીએસઇમાં એફએમસીજી સેકટરમાં સૌથી વધુ 1 ટકાનો વધારો દેખાઇ રહ્યો છે. બીજી તરફ રિયલ્ટી, મેટલ સેકટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો ઇન્ટરનેશનલ માર્કેટ્સનાં હાલચાલ....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો