તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેન્સેકસ 40 અને નિફ્ટી 11 પોઈન્ટ વધ્યો, લ્યુપિનમાં 1.40 ટકાનો વધારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ ભારતીય શેરબજારનું ફલેટ ઓપનિંગ થયા બાદ હાલ સેન્સેકસ 109.59 પોઈન્ટ વધીને 26,503ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી 37.45 પોઈન્ટ વધીને 8,179.60ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.
બીએસઈ પર હાલ લ્યુપીન, અદાણી, એશિયન પેઈન્ટસ, મારૂતિ સુઝુકી, ગેલ અને એચડીએફસી બેન્ક સહિતના શેરો ટોપ ગેનર્સ છે. લ્યુપિન 1.40 ટકા વધીને 1538.30ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે એશિયન પેઈન્ટસ 1.49 ટકા વધીને હા 972.70ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. એચડીએફસી હાલ 0.97 ટકા ઘટીને 1245.85ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય હાલ વિપ્રો, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ સહિતના શેરો ટોપ લુઝર્સ છે.
આગળની સ્લાઈડમાં વાંચો. એશિયાઈ બજારોના કારોબાર વિશે...
અન્ય સમાચારો પણ છે...