તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ વ્યક્તિઓની ટિપ્સનો લાભ લો અને મેળવો શેરબજારમાં કરોડોનું રિટર્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ પૈસામાંથી પૈસા કમાવવાનું સપનું દરેક વ્યક્તિ જુવે છે. જોકે યોગ્ય સ્ટ્રેટેજી અને જાણકારી ન હોવાને કારણે આમ કરી શકતા નથી. જોકે માર્કેટમાં કેટલાક લોકો એવા છે, જેમનો એક નિર્ણય તેમને ફોલો કરનારને લાખોમાં કે કરોડોમાં ઈન્કમ કરાવી આપી શકે છે. આ લોકોના નિર્ણય પર અમીરો પર પણ નજર રાખે છે. તમે પણ તેમની ટિપ્સનો ફાયદો ઉઠાવી શકો છો.
 

આમની પર રહે છે રોકાણકારની નજર
 
અમે અહીં વાત કરી રહ્યાં છે ઝુનઝુનવાલા ફેમિલિ એટલે કે રાકેશ ઝુનઝુનવાલા અને રેખા ઝુનઝુનવાલાની. રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે.
 

ઝુનઝુનવાલાની ટિપ્સ
 
- રોકાણ કરતી વખતે પોતાના પર ભરોસો કરવો જરૂરી છે.
- યોગ્ય તક મળવા પર જ પૈસા રોકો, રિટર્ન પર ફોકસ રાખો.
- રોકાણ કરવા કરતા મહત્વનું એ છે કે તેમાં તમને કેટલું રિટર્ન મળશે.
- નાના શેરોને નજરઅંદાજ ન કરવા જોઈએ.
- મંદીના સમયે પોર્ટફોલિયો પર વધુ ધ્યાન આપવું જોઈએ.
- શેરને ઓછા નફામાં વેચવાની ઉતાવળ ન કરો.
- દિવસમાં બે વખત તમારા પોર્ટફોલિયોને જરૂર ચેક કરો.
 

આગળ વાંચો, આમની પાસેથી પૈસા કમાવવાની ટિપ્સ લે છે અમીર

અન્ય સમાચારો પણ છે...