તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતની આ 2 કંપનીઓ ખરીદી શકે છે કરાચી એક્સચેન્જસ, જાણો PAKની હાલત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઉરી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના તણાવપૂર્ણ સંબંધ હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે. જોકે પાકિસ્તાનમાં તેનો ભય ઘણો વધારે છે. આ કારણે ગત સપ્તાહે ત્યાંના કરાચી સ્ટોક એક્સચેન્જમાં મોટો કડાકો થયો હતો. તેનાથી પાકિસ્તાનની ઈકોનોમી નબળી હોવાની ખબર પડે છે. પાકની સ્થિતિ એવી છે કે જો ભારતની બે મોટી કંપનીઓ મળીને પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જને ખરીદી શકે છે. ભારતની ઈકોનોમી પાકિસ્તાનથી કેટલી મજબૂત છે તે અંગે અમે મહત્વના ફેક્ટ્સ જણાવી રહ્યા છીએ.
આગળની સ્લાઈડ્માં વાંચો, કઈ છે આ બે કંપનીઓ...
અન્ય સમાચારો પણ છે...