તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Q1માં HULનો પ્રોફીટ 10% વધી 1,174 કરોડ રૂપિયા થયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ એપ્રિલ-જૂન કવાર્ટરમાં હિન્દુસ્તાન યુનિલીવર(એચયુએલ)નો પ્રોફીટ લગભગ 9.79 ટકા વધીને 1,174 કરોડ રૂપિયા થઈ ગયો છે. જયારે ગત વર્ષે સમાન કવાર્ટરમાં તે 1,069 કરોડ રૂપિયા રહ્યો હતો. નેટ સેલ્સમાં 3.56 ટકાનો વધારો નોંધાયો છે.
3.56 ટકા વધ્યુ સેલ્સ
ફાઈનાન્શિયલ વર્ષ 2016-17ના બીજા કવાર્ટર દરમિયાન દેશની સૌથી મોટી એફએમસીજી કંપનીનું નેટ સેલ્સ 3.56 ટકા વધી 7,987.74 કરોડ રહ્યું છે. ગત વર્ષે સમાન કવાર્ટર દરમિયાન આ આંકડો 7,712.71 કરોડ રૂપિયા રહ્યો હતો.

કુલ ઈનકમ વધીને 8,235 કરોડ રૂપિયા રહી હતી, ગત વર્ષે આ કવાર્ટર દરમિયાન તે 7,967.43 કરોડ રૂપિયા રહી હતી. સોમવારે બીએસઈમાં એચયુએલનો શેર 2.04 ટકા ઘટીને 920.45 રૂપિયાએ બંધ થયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો