તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેકટર કંપનીઓની ડિલરશીપ લેવાની તક, 10થી 15 લાખ સુધીની થશે કમાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ જો તમે કોઈ વેપાર કરીને નવી ઉંચાઈએ પહોંચવા માંગો છો તો ખેતી સાથે જોડાયેલા કારોબાર પણ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. તેમાં પણ ટેકટર બિઝનેસ તમારા માટે વધુ નફાનો બિઝનેસ બની શકે છે. આ વર્ષે સારા મોનસૂનના કારણે ટ્રેકટર ઈન્ડસ્ટ્રીમાં 10થી 12 ટકાના વધારાની શકયતા છે. તો આ સંજોગોમાં તમે ઘણી મોટી કંપનીઓની ઓફર્સનો લાભ લઈ શકો છો. જે દેશના વિવિધ હિસ્સામાં પોતાના ડિલર અને સબ ડિલરના નેટવર્કનો વિસ્તાર કરવા માંગે છે. તમને અહીં અમે ટ્રેકટર કંપનીઓ, ટ્રેકટર ડિલર બનવાની ઓપરચ્યુનિટીઝ, જરૂરી ઈન્વેસ્ટમેન્ટ અને નફા વિશે જણાવી રહ્યાં છીએ.
આગળની સ્લાઈડમાં જાણો, કેટલું કરવાનું રહેશે ઈન્વેસ્ટમેન્ટ...
અન્ય સમાચારો પણ છે...