તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટાર્ટઅપ ઈન્ડિયાઃ ટેકસ બેનિફિટ માટે ત્રણ ગણી એપ્લિકેશન, 25 જુલાઈએ ત્રીજી મિટિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: સ્ટાર્ટઅપ ઈન્ડિયા એકશન પ્લાન અંતર્ગત ત્રીજી મિટિંગ 25 જુલાઈએ થશે. આ અંતર્ગત 10 કંપનીઓની એપ્લિકેશનને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. મોદી સરકાર માટે આ સમાચાર સારા છે. આમ એટલા માટે છે કે 10 કંપનીઓને ટેકસ બેનિફિટ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ અંગેની પહેલી મિટિંગમાં 3 કંપનીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. તેમાંથી એક ને જ ટેકસ બેનિફીટનો ફાયદો મળ્યો છે.
કેમ છે સારા સમાચાર
સ્ટાર્ટઅપ ઈન્ડિયા અંતર્ગત સ્ટાર્ટઅપને ધણા બધા બેનિફિટ મળનાર છે. આ અંતર્ગત ટેકસ બેનિફિટથી લઈને આઈપીઆર પોલિસી, ઈન્સપેકશન સહિતમાંથી છૂટ મળવા અંગેના પ્રાવધાન છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પોલીસી એન્ડ પ્રમોશન અંતર્ગત એક ઈન્ટર મિનિસ્ટ્રીયલ ગ્રુપની રચના કરવામાં આવી છે. જે કંપનીની એપ્લિકેશનને રિવ્યુ કરે છે. જેના આધારે સ્ટાર્ટઅપને બેનિફીટનું સર્ટિફિકેટ આપવામાં આવે છે.
ઠંડા રિસ્પોન્સના કારણે નિયમ થયા સરળ
છેલ્લી બે મિટિંગના રિસ્પોન્સને જોતા સરકારે નિયમોને સરળ કર્યા છે. કોઈ પણ સ્ટાર્ટઅપ જો એકશન પ્લાન અંતર્ગત આઈપીઆરનો બેનિફિટ લેવા માંગતા હોય તો, તેણે ડીઆઈપીપી અંતર્ગત બનેલા ઈન્ટરમિનિસ્ટ્રીયલ ગ્રુપ પાસેથી સર્ટિફિકેટ લેવાનું રહેશે નહિ. જો તેને ડીઆઈપીપી પાસેથી સ્ટાર્ટઅપના રૂપમાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળે તો તે આઈપીઆરના બેનિફિટ માટે પાત્ર બનશે.
આગળની સ્લાઈડમાં વાંચો, એકશન પ્લાનથી શું છે ફાયદો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો