તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ 10 દેશમાં છે સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડ, 2 મિનિટમાં ડાઉનલોડ થાય છે મુવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ વિશ્વમાં ઈન્ટરનેટના યુઝર્સ વધવાની સાથે-સાથે ઈન્ટરનેટની સ્પીડ પણ વધી રહી છે. અમેરિકાની કન્ટેન્ટ ડિલિવરી એન્ડ કલાઉડ સર્વિસિસ પ્રોવાઈડર અકામાઈના તાજેતરના રિપોર્ટ પ્રમાણે, ગ્લોબલી એક વેબ પેજ સરેરાશ 6.3 મેગાબાઈટસ પ્રતિ સેકન્ડમાં લોડ થાય છે. તેના પરથી ખબર પડે છે કે કેટલા લાખ બાઈટસનો ડેટા એક-જગ્યાથી બીજી જગ્યાએ એક સેકન્ડમાં ટ્રાન્સફર થઈ રહ્યો છે. અહીં અમે જણાવી રહ્યાં છે વિશ્વના 10 ટોપ ઈન્ટરનેટ સ્પીડ ધરાવતા દેશ કયા છે.
સાઉથ કોરિયા
સરેરશ ઈન્ટરનેટ સ્પીડઃ 29mbps
આકામાઈ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, સાઉથ કોરિયાના લોકો વિશ્વમાં સૌથી વધુ ઝડપી ઈન્ટરનેટ સ્પીડની મજા ઉઠાવી રહ્યા છે. આ દેશની સરેરાશ ઈન્ટરનેટ સ્પીડ 29 એમબીપીએસએ પહોંચી છે. જે ગ્લોબલ સરેરાશ સ્પીડથી 4.9 ગણી વધારે છે. એક સરેરાશ એચડી ફિલ્મ લગભગ 5,000 એમબીની હોય છે. 29 એમબીપીએસની ઈન્ટરનેટ સ્પીડથી એક કોમ્પયુટર બે મિનિટમાં એક ફિલ્મ ડાઉનલોડ કરે છે. આમ તો સાઉથ કોરિયાના 80 ટકાથી વધુ લોકો પાસે વિશ્વનું સૌથી ઝડપી ઈન્ટરનેટ કનેકશન છે. જોકે તેને ઉપયોગ કરવાની સીમાઓ છે.
આગળની સ્લાઈડમાં- બીજી સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડવાળો દેશ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો