તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4G અને 3G પર કંપનીઓ આપી રહી છે સૌથી વધુ સ્પીડ, ટ્રાઈ પોર્ટલમાં થયો ખુલાસો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોના લોન્ચે સમગ્ર દેશના લોકોની સસ્તામાં ઈન્ટરનેટ યુઝ કરવાની આશામાં વધારો કર્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ કહ્યું છે કે લોકોએ હવે ડેટાગીરી કરે. ઈન્ટરનેટ યુઝમાં તેનો મહત્વનો રોલ હોય છે. આજે અમે તમને જણાવી રહ્યાં છે કે, દેશમાં હાલના સમયે કઈ કંપનીઓ સૌથી સારી ઈન્ટરનેટ સ્પીડ આપી રહી છે. તેનો ખુલાસો અમે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા એનાલિટિકસના આધારે કરી રહ્યાં છીએ.
શું કહે છે ટ્રાઈના ડેટા
ટ્રાઈએ તાજેતરમાં જ ટેલિકોમ કંપનીઓનું પરફોર્મન્સ ચેક કરવા માટે analytics.trai.gov.inનું પોર્ટલ બનાવ્યું છે. જયાં દેશની અગ્રણી કંપનીઓ કઈ સ્પીડથી ઈન્ટરનેટ આપી રહી છે. કયાં એરિયામાં ઈન્ટરનેટની સ્પીડ શું છે. તેનું સંપૂર્ણ એનાલિસિસ કરવામાં આવે છે. દેશમાં હાલ 4જી સ્પીડના આધારે એરટેલ, વોડાફોન, આઈડિયા અને રિલાયન્સ જિઓ કંપનીઓ ટોપ પર છે.
ડાઉનલોડ સ્પીડના આધાર પર કંપનીઓની છે આ પોઝિશન
કંપની
સરેરાશ સ્પીડ(Mbps)
એરટેલ
9.1
વોડાફોન
5.5
આઈડિયા
4.4
રિલાયન્સ જિયો
3.6
અપલોડ સ્પીડના આધારે કંપનીઓની આ છે પોઝિશન
કંપની
સરેરાશ સ્પીડ
વોડાફોન
6.6
આઈડિયા
5.9
એરટેલ
5.7
રિલાયન્સ જિયો
4.4
આગળની સ્લાઈડમાં વાંચો, 3જી નેટવર્ક માટે કઈ કંપની છે બેસ્ટ.....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો